________________
(૬૦૮)
સુભાષિત-પા–રત્નાકર.
વાના છે ? કેમકે એવા કે.ઇ પશુ ઉપાય નથી કે જે સ લાકાને સતાષ આપનાર હાય. ૨૧.
ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तवैकनिष्ठा गलिताभिमानाः ।
संतोषपोषैकविलीनवाञ्छा
स्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ॥ २२ ॥ ચકલીપ, જો૦ ૨૨.
જે સ્પૃહારહિત છે, જેમણે સમગ્ર રાગના ત્યાગ ક્ર છે, જેઓ તત્ત્વને વિષે જ તત્પર છે, જેનું અભિમાન નાશ પામ્યુ છે, તથા જેમણે સતેાષની પુષ્ટિને લીધે સર્વ વાંછાને ત્યાગ કર્યો છે, તે પુરૂષા પેાતાના આત્માને જ રંજન કરે છે. લાકને રંજન કરતા નથી. ૨૨.
उद्धरेदात्मनाऽऽत्मानं, नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बंधुरात्मैव रिपुरात्मनः ॥ २३ ॥ માવલ્ગીતા, ૨૦ ૬, જ઼ો ૧.
પેાતાના આત્માવડે જ પાતાના આત્માના ઉદ્ધાર કરવા, આત્માને દુઃખી થવા દેવા નહીં. કારણ કે આત્મા જ આત્માના અધુ છે અને આત્મા જ આત્માના શત્રુ છે. ૨૩.
उद्धरेदात्मनाऽऽत्मानं, मनं संसारवारिधौ ।
योगारूढत्वमासाद्य, सम्यग्दर्शननिष्ठा ॥ २४ ॥
',
विवेकचूडामणि.