________________
-८ कुधर्म (७३) >अध:अज्ञाः केचिद्विदधति मुधा धर्मदंमादधर्म,
कोऽयं धर्मः स्वहदि नयने मीलयित्वा मृशन्तु । दीयन्ते यदनभुवि दवाः प्राणिनखाणहीना हन्यन्ते यत्पिशितबलये देवतानां पुरस्तात् ॥ १॥
करुणावत्रायुधनाटक, लो० ३५. કેટલાએક અજ્ઞાની માણસો ફેગટ ધર્મના બહાનાથી અધર્મને કરે છે. જેમકે કેટલાએક વનની પૃથ્વીમાં ધર્મબુદ્ધિથી દાવાનળ આપે છે કે જેમાં અસંખ્ય પ્રાણીઓને વિનાશ થાય છે, તથા કેટલાએક મનુષ્ય દેવતાની પાસે માંસનું બલિદાન કરવા માટે શરણ રહિત પ્રાણીઓને હણે છે, તે તે ડાહ્યા પુરૂષ, તમારાં નેત્રો બંધ કરી હદયમાં વિચારે કે આવા કાર્ય કરવામાં કયે ધર્મ છે? કેવળ અધર્મ જ છે. ૧. કુધર્મની નિરર્થકતાयो जन्तुहिंसार्जितधर्मकर्मणा,
गन्तुं दिवस्तुङ्गपदं समीहते । स भस्मसोपानपथेन निधितं, समुचमारोहुमगेन्द्रमिच्छति ॥२॥
करुणावामुषनाटक, लो० ३६.