________________
(५७८)
सुभाषित-५३-२ला.
अथाऽहिंसा क्षमा सत्यं, हीः श्रद्धेन्द्रियसंयमः। दानमिज्या तपो ध्यानं, दशकं धर्मसाधनम् ॥ ३७॥
पद्मपुराण, अ० ६९, श्लो० ५. महिंसा, क्षमा, सत्य, clot, श्रद्धा, धनियमन, दान, य, त५ अन ध्यान, माश धर्मना साधन-साधना२-छे. ७७, धर्मनाया :-- दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च। भवार्णवोत्तारणयानपात्रं, धर्म चतुर्धा मुनयो वदन्ति ॥३८॥ उपदेशप्रासाद ( भाषांतर ), भाग ४, पृ० ५३. (प्र. स.)
સુપાત્રને વિષે દાન દેવું, નિર્મળ શીળ પાલવું, વિચિત્ર તપ કરવો, શુભ ભાવના ભાવવી: આ ચાર પ્રકારને ધર્મ સંસારરૂપી સમુદ્રને ઉતારવામાં વહાણ સમાન છે એમ મુનિઓ કહે છે. ૩૮.
दुर्गतिप्रपतजन्तुधारणाद्धर्म उच्यते । दानशीलतपोभावभेदात् स तु चतुर्विधः ॥ ३९ ॥
त्रिषष्ठि, पर्व १, सर्ग १, श्लो० १५२. દુર્ગતિમાં પડતા જતુઓને ધારણ કરી રાખે છે તેથી તેનું નામ ધર્મ કહેવાય છે. તે ધર્મ દાન, શીળ, તપ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારને કહેલ છે. ૩૯.
भव्यजीवे दयादानं, धर्मकल्पतरूपमम् । दानशीलतपोभावं, शाखा मुक्तिसुखं फलम् ॥ ४० ॥