________________
(૫૮૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
ધર્મકાર્યમાં બુદ્ધિ રહી શકશે, પરંતુ આયુષ્યકર્મ ક્ષીણ થશે ત્યારે તું શું કરીશ? કાંઈ કરી શકીશ નહીં. ૬૬. भवकोटीदुष्प्रापामवाप्य नृभवादिसकलसामग्रीम् । भवजलधियानपात्रे, धर्मे यत्नः सदा कार्यः ।। ६७ ॥
પાર્શ્વનાથવરિત્ર(જણ), p. ૨. (ક. સ.) કરેડો ભવવડે પણ પામી ન શકાય તેવી મનુષ્ય ભવાદિક સમગ્ર સામગ્રી પામીને સંસાર સાગરને તરવામાં વહાણ સમાન ધર્મને વિષે નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. ૬૭.
भवति मरणं प्रत्यासत्रं विनश्यति यौवनम् , प्रभवति जरा सर्वाङ्गानां विनाशविधायिनी। विरमत बुधाः कामार्थेभ्यो वृषे कुरुतादरं, वदितुमिति वा कर्णोपान्तस्थितं पलितं जने ॥ ६८॥
સુભાષિતરત્નસન્હોટ, મો. ર૭ર હે ડાહ્યા પુરૂષ! મરણ સમીપે આવતું જાય છે, પોવન નાશ પામે છે, સર્વ અવયવોને વિનાશ કરનારી જરા-વૃદ્ધાવસ્થા સમર્થ થાય છે બળવાન થાય છે, તેથી તમે હવે કામથી અને અર્થથી વિરામ પામે, અને ધર્મને વિષે આદર કરે. આ પ્રમાણે જાણે માણસને કહેવાને જ આવ્યો હોય તેમ ઘેળો વાળ તેના કાનની પાસે રહ્યો છે. ૬૮. भजत भजत धयं कर्म दुष्कर्मधर्म
क्षपणनिपुणलीलावारिसब्रह्मचारि ।