________________
( ૧૮૬ )
સુભાષિત-પત્ન–રત્નાકર.
इदं शरीरं बहुरोगमन्दिरं, विमृश्य चैवं कुरु धर्म्ममन्वहम् ॥ ६० ॥ ધર્મપદુમ, પૃ૦ ૧૨૪, જો૦ ૨૬. (à. . )*
મનુષ્યાની વિભૂતિ ( લક્ષ્મી ) અવશ્ય ચલાયમાન છે, જીવિત ચલાયમાન છે, યુવાવસ્થા પણ અકાળે જ નાશ પામવાની છે, તથા આ શરીર ઘણા રાગાનુ ઘર છે, આ પ્રમાણે વિચારીને હું જીવ ! તું નિરતર ધર્મ કર. ૬૦.
कर्तव्यः प्रतिदिवसं प्रसन्नचित्तैः, स्वल्पोऽपि व्रतनियमोपवासधर्मः । प्राणेषु प्रहरति नित्यमेव दैवं,
भूतानां महति कृतेऽपि हि प्रयत्ने ॥ ६१ ॥ નૈનપંચતંત્ર, ૪૦ ૨૬૨, જો ૬૦.*
માટેા પ્રયત્ન કર્યા છતાં પણ પ્રાણીઆના પ્રાણેાને વિષે ધ્રુવ હમેશાં પ્રહાર કર્યો જ કરે છે ( મૃત્યુ સમીપે આવતું જ જાય છે), તેથી કરીને હંમેશાં મનુષ્યે પ્રસન્ન ચિત્ત રાખીને થોડા પણ વ્રત, નિયમ અને ઉપવાસરૂપ ધર્મ કરવા યેાગ્ય છે. ૬૧.
न क्लेशेन विना द्रव्यं, द्रव्यहीने कुतः क्रिया । ઝિયાદીને ન ધર્મઃ સ્પાન્દ્વમંદીને તઃ મુલમ્ II ૬૨ ||
જીસ્મૃતિ, ૧૦ રૂ, જો ૨૪.
ફ્લેશ–કષ્ટ વિના ધન મળતું નથી, ધન વિના ક્રિયા થઈ શકતી નથી, ક્રિયા વિના ધર્મ થઈ શકતા નથી, અને ધર્મ વિના સખ કયાંથી મળે? ૬૨.