________________
ધર્મ.
(૫૫)
[ રૈનધર્મ ] જૈનધર્મનું સ્વરૂપ
स्याद्वादो विद्यते यस्मिन्, पक्षपातो न विद्यते । नास्त्यन्यपीडनं किश्चिजैनधर्मः स उच्यते ॥ ८६ ॥
જે ધર્મમાં સ્યાદ્વાદ છે, જેમાં પક્ષપાત નથી, જેમાં કોઈ પણ પ્રાણીની પીડા થતી નથી, તે જેનધર્મ કહેવાય છે. ૮૬. જૈનધર્મનું મહત્ત્વ
स्वर्गापवर्गसंपत्तिकारणं करुणामयः । जैन एव सतां धर्मः, कर्मधर्मघनाघनः ॥ ८७ ॥
પાવાયુધનાદ, શો રૂ. જીવદયામય આ જૈનધર્મ જ સત્પરૂષોને સ્વર્ગ અને મોક્ષની સંપત્તિના કારણરૂપ છે, અને કર્મરૂપી ઘામનો નાશ કરવામાં મેઘસમાન છે. ૮૭.
अभेद्यो वादिमिर्जेनः, कुञ्जरैरिव मन्दरः । जीवरक्षामयः साक्षादेष धर्मः सनातनः ।। ८८ ।।
વાવાયુધનાદ, શો ૨૮. જિનેશ્વરે પ્રરૂપેલ જીવદયામય અહિંસામય–આ ધર્મ સાક્ષાત્ સનાતન–શાશ્વત–છે, જેમ હાથીઓથી મેરૂ પર્વત ભેદોતો નથી તેમ આ જૈનધર્મ વાદીઓથી ભેદતો નથી. ૮૮.