________________
ધર્મ.
( ૫૮૫ )
જે અધમ પુરૂષા પ્રાપ્ત થયેલ ધર્મના ત્યાગ કરીને ભાગની
આશાથી આમ તેમ દોડયા કરે છે, તેઓ પાતાના ઘરના આંગણામાં ઉગેલા કલ્પવૃક્ષને ઉખેડી ધતૂરાનુ ઝાડ વાવે છે, તે જડ પુરૂષા ચિંતા રત્નને ફેંકી દઇ કાચના કકડા સ્વીકાર કરે છે, અને પર્વત જેવડા હાથીને વેચીને ગધેડાને ખરીદે કરે છે એમ જાણવું. ૫૭.
ધર્મ કરવાનું કારણઃ—
अनन्तदुःखः संसारो मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्यागपरिप्राप्तिहेतुर्धर्म विना न हि ॥ ५८ ॥ ત્રિશ્ચિ વેં. ૧, સ૦ ૨૨, જો ૨૭.
-
સસાર અનંત દુઃખમય છે. અને મેક્ષ અનંત સુખમય છે. તે સંસારના ત્યાગનું અને માક્ષની પ્રાપ્તિનું કારણ ધર્મ વિના ખીજું કાઈ નથી. ૫૮.
अर्जनीयं कलावद्भिस्तत् किविजन्मनाऽमुना | ધ્રુવમાસાવતે ચેન, શુદ્ધ બન્માન્તરે પુનઃ ॥ ૧૧ II
',
વિવેવિાસ, ઉલ્લાસ, ૭, જો ૧.
કલાવાન પતિ પુરૂષાએ આ આખા જન્મવડે તેવું કાંઇક ઉપાર્જન કરવું, કે જેથી કરીને હવે પછીના જન્મ શુદ્ધ
પ્રાપ્ત થાય. ૫૯.
चला विभूतिर्ननु जीवितं चलं,
विनश्वरं यौवनमध्यकालतः ।