SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૬ ) સુભાષિત-પત્ન–રત્નાકર. इदं शरीरं बहुरोगमन्दिरं, विमृश्य चैवं कुरु धर्म्ममन्वहम् ॥ ६० ॥ ધર્મપદુમ, પૃ૦ ૧૨૪, જો૦ ૨૬. (à. . )* મનુષ્યાની વિભૂતિ ( લક્ષ્મી ) અવશ્ય ચલાયમાન છે, જીવિત ચલાયમાન છે, યુવાવસ્થા પણ અકાળે જ નાશ પામવાની છે, તથા આ શરીર ઘણા રાગાનુ ઘર છે, આ પ્રમાણે વિચારીને હું જીવ ! તું નિરતર ધર્મ કર. ૬૦. कर्तव्यः प्रतिदिवसं प्रसन्नचित्तैः, स्वल्पोऽपि व्रतनियमोपवासधर्मः । प्राणेषु प्रहरति नित्यमेव दैवं, भूतानां महति कृतेऽपि हि प्रयत्ने ॥ ६१ ॥ નૈનપંચતંત્ર, ૪૦ ૨૬૨, જો ૬૦.* માટેા પ્રયત્ન કર્યા છતાં પણ પ્રાણીઆના પ્રાણેાને વિષે ધ્રુવ હમેશાં પ્રહાર કર્યો જ કરે છે ( મૃત્યુ સમીપે આવતું જ જાય છે), તેથી કરીને હંમેશાં મનુષ્યે પ્રસન્ન ચિત્ત રાખીને થોડા પણ વ્રત, નિયમ અને ઉપવાસરૂપ ધર્મ કરવા યેાગ્ય છે. ૬૧. न क्लेशेन विना द्रव्यं, द्रव्यहीने कुतः क्रिया । ઝિયાદીને ન ધર્મઃ સ્પાન્દ્વમંદીને તઃ મુલમ્ II ૬૨ || જીસ્મૃતિ, ૧૦ રૂ, જો ૨૪. ફ્લેશ–કષ્ટ વિના ધન મળતું નથી, ધન વિના ક્રિયા થઈ શકતી નથી, ક્રિયા વિના ધર્મ થઈ શકતા નથી, અને ધર્મ વિના સખ કયાંથી મળે? ૬૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy