________________
ધર્મ.
( ૫૭૭ )
સયમ, સત્ય, શાચ એટલે અદત્તાદાનને પરિહાર, બ્રહ્મચ, અકિંચનતા એટલે શરીર અને ઉપકરણાદિમાં નિમત્વ, તપ, ક્ષમા, નમ્રતા, સરળતા, અને મુક્તિ એટલે નિલેભતા; આવી રીતે ધર્મ દશ પ્રકારના છે. ૩૩.
सेव्यः क्षान्तिर्मार्दवमार्जवशौचे च संयमत्यागौ । सत्यतपोब्रह्माकिंचन्यानीत्येष धर्मविधिः ॥ ३४ ॥ પ્રશમરતિ, જો ૧૬૭.
ક્ષમા, મૃદુતા, ઋજુતા, પવિત્રતા, સયમ, સતાષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, અને નિષ્પરિગ્રહતા, એ રીતે દવિધ ધર્મવિધિ સેનવા ચેાગ્ય છે. ૩૪.
धृतिः क्षमा दमोsस्तेयं, शौचमिन्द्रियनिग्रहः । धीविंद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥ ३५ ॥ दश लक्षणानि धर्मस्य, ये विप्राः समधीयते । अधीत्य चानुवर्तन्ते, ते यान्ति परमां गतिम् ॥ ३६ ॥ મનુસ્મૃતિ, ૪૦૬, મો૦ ૧૨, ૧૨.
ધૃતિ, ક્ષમા, દમ, અચાર્ય, શોચ, ઇંદ્રિયનિગ્રહ, ધી— વિજ્ઞાન, બ્રહ્મવિદ્યા, સત્ય અને અક્રોધ, આ દશ ધર્મનાં લક્ષણ છે. ધર્મનાં આ દશ લક્ષણેાના જે બ્રાહ્મણેા સારી રીતે અભ્યાસ કરે છે, અને અભ્યાસ કરીને તે પ્રમાણે વર્તે છે, તેઓ પરમ ગતિને મેાક્ષને-પામે છે. ૩૫, ૩૬.
H8