________________
ધ.
ધઃ સાચા સુખના ઉપાયઃ——
सुखं हि वाञ्छते सर्वः, तच्च धर्मसमुद्भवम् । તાજૂમાં સવા હાય:, સર્જવળ પ્રયત્નતઃ ॥ ૨૮ ।
ટુસ્મૃત્તિ, ૧૦ ૨, મૅ ૦ ૨૪.
( ૫૭૫ )
સર્વ કાઇ પ્રાણી સુખને જ ઇચ્છે છે, તે સુખ ધર્મથી જ ઉત્પન્ન ( પ્રાપ્ત ) થાય છે. તેથી સવર્ણએ પ્રયત્નથી નિરંતર ધર્મ કરવા. ૨૮.
सुखार्थं सर्वभूतानां, मताः सर्वाः प्रवृत्तयः । सुखं नास्ति विना धर्म, तस्माद्धर्मपरो भवेत् ॥ २९ ॥
સર્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિએ સુખ મેળવવાને માટે જ માનેલી છે, પરંતુ ધર્મ વિના સુખ મળતું નથી, તેથી ધર્મમાં જ તત્પર વું જોઇએ. ૨૯.
ધર્મ: સાચું ધનઃ—
धर्मश्वेभावसीदेत, कपालेनापि जीवतः । બાયોડસ્મીત્યવાન્તન્ય, ધર્મનિષા દિ સાષવઃ રૈના શ્રાદ્ધવિધિ, ૪૦ ૨૦૦
માત્ર એક ઠીખડાવડે જીવતા છતાં પણ જો મારા ધર્મ સીદાતા નહાય-નાશ પામતા ન હેાય, તા હું ઘણા ધનાઢય જ છું એમ જાણવું. કારણ કે સત્પુરૂષોને ધર્મ જ ધન હાય છે. ૩૦.