________________
સુભાષિત–પશ્ચરત્નાકર.
क्षणे हि समतिक्रान्ते, सद्धर्मपरिवर्जिते । આત્માનં ક્રુષિત મળ્યે, યાયેન્દ્રિયતઃ ॥ ૪૨ ॥ तत्त्वामृत, श्लो० ૦ ૬૦,
(460)
જો એક ક્ષણ પણ સદ્ધર્મ વિનાને વ્યતીત થાય તા કષાય અને ઇંદ્રિયારૂપી ચારીએ આત્માને લુંટ્યો છે એમ હું માનું છું. ૪૩.
ધર્મીની વિશેષતાઃ
मृता नैव मृतास्तेऽत्र, ये नरा धर्मकारिणः । जीवन्तोऽपि मृतास्ते वै, ये नराः पापकारिणः ॥ ४४ ॥ तत्त्वामृत, સ્ને ૦ ૬૩.
જે માણસા ધર્મ કરનારા હોય છે તે પુરૂષા આ જગ તમાં મરેલા હાય તા પણ તેમને મરેલા ન જાણવા–જીવતા જાણવા. તથા જે મનુષ્યેા પાપને કરનારા હોય છે તે મનુષ્યે જીવતા હાય તા પણ તેમને મરેલા જાણવા. ૪૪.
धर्ममाचर यत्नेन, मा भव त्वं मृतोपमः । સદ્ધમશ્વેતતાં પુંસાં, નીવિત સર્જી મનેત્ ॥ ૪પ્ ॥ તવામૃત, જો ૬૨.
હે જીવ ! તુ પ્રયત્નવડે ધર્મનું આચરણ કર, મરેલા જેવા ન થા, કારણ કે જેમનું ચિત્ત સદ્ધર્મમાં તત્પર હાય છે તેવા પુરૂષાનું જીવિત સફળ થાય છે. ૪૫.