________________
ધર્મ.
(૫૭૯ ) ભવ્ય જીવને વિષે (અથવા હે ભવ્ય! જીવને વિષે) જે દયાદાન એટલે અભયદાન છે તે ધર્મરૂપી કલ્પવૃક્ષ સમાન છે, અને દાન, શીળ, તપ અને ભાવ એ તેની શાખા સમાન છે, તથા મુક્તિનું સુખ તે તેનું ફળ છે. ૪૦. ધર્મ વગર નકામું – लब्ध्वापि धर्म सकलं जिनोदितं,
सुदुर्लभं पोतनिभं विहाय च । मनःपिशाचग्रहिलीकृतः पतन, भवाम्बुधौ नायतिदृग्जडो जनः ॥४१॥
ગામમ, ધાર ૧, ગો૮. અત્યંત દુર્લભ અને વહાણ સમાન, શ્રી જિનેશ્વરે કહેલા સમગ્ર ધર્મને પામ્યા પછી પણ તેનો ત્યાગ કરીને મનરૂપી પિશાચવડે ગાંડો થયેલો અને સંસારરૂપી સમુદ્રમાં પડતા જડ મનુષ્ય પરિણામને-ભવિષ્ય કાળને-જેતો જ નથી. ભવિષ્યમાં શું થશે તેને વિચાર જ કરતું નથી. ૪૧.
छिनमूलो यथा वृक्षो गतशीर्षो यथा भटः । ધમહીનો ની તવ, રિયહિં સ્થિતિ? I ૪૨
પાર્શ્વનાથજરિત્ર, સ , . ૧૨. (જ. પં.) જેમ મૂલથી છેડાયેલું વૃક્ષ અને જેમ કપાયેલા મસ્તકવાળે સુભટ ઘણે કાળ રહી શકતાં નથી, તેમ ધર્મ રહિત ધનવાન કેટલે કાળ વિલાસ કરી શકશે ? વધારે વખત ટકી શકશે નહીં. ૪૨.