________________
(૫૭૬ ) સુભાષિત-પ-રત્નાકર ધર્મ સાચું અમૃતઃ–
धर्मामृतं सदा पेयं, दुःखातविनाशनम् । यस्मिन् पीते परं सौख्यं, जीवानां जायते सदा ॥३१॥
तत्त्वामृत, श्लो० ६४. દુઃખરૂપી વ્યાધિનો નાશ કરનાર ધર્મરૂપી અમૃતનું નિરંતર પાન કરવું, કારણ કે તે અમૃત પીવાથી જીવને સદા અત્યંત સુખ થાય છે. ૩૧. ધર્મ સાચું મનુષ્યત્વઃआहारनिद्राभयमैथुनं च, सामान्यमेतत् पशुभिर्नराणाम् । धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः॥३२॥
____महाभारत, शान्तिपर्व, अ० ७, श्लो० २९. આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર બાબતે માણસોને અને પશુને સમાન જ હોય છે, પણ મનુષ્યને તેમનાથી માત્ર એક ધર્મ જ અધિક છે, તે ધર્મરહિત જે મનુષ્ય હોય તે તે પશુતુલ્ય જ છે. ૩૨. ધર્મના દશ પ્રકાર
संयमः सूनृतं शौचं, प्रमाकिश्चनता तपः। શાન્તિવિતા, કુચિ જાધા સ g // ૨૨ /
ચોળા , કારણ ક, સો રૂ.