SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ. ( ૫૭૭ ) સયમ, સત્ય, શાચ એટલે અદત્તાદાનને પરિહાર, બ્રહ્મચ, અકિંચનતા એટલે શરીર અને ઉપકરણાદિમાં નિમત્વ, તપ, ક્ષમા, નમ્રતા, સરળતા, અને મુક્તિ એટલે નિલેભતા; આવી રીતે ધર્મ દશ પ્રકારના છે. ૩૩. सेव्यः क्षान्तिर्मार्दवमार्जवशौचे च संयमत्यागौ । सत्यतपोब्रह्माकिंचन्यानीत्येष धर्मविधिः ॥ ३४ ॥ પ્રશમરતિ, જો ૧૬૭. ક્ષમા, મૃદુતા, ઋજુતા, પવિત્રતા, સયમ, સતાષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, અને નિષ્પરિગ્રહતા, એ રીતે દવિધ ધર્મવિધિ સેનવા ચેાગ્ય છે. ૩૪. धृतिः क्षमा दमोsस्तेयं, शौचमिन्द्रियनिग्रहः । धीविंद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥ ३५ ॥ दश लक्षणानि धर्मस्य, ये विप्राः समधीयते । अधीत्य चानुवर्तन्ते, ते यान्ति परमां गतिम् ॥ ३६ ॥ મનુસ્મૃતિ, ૪૦૬, મો૦ ૧૨, ૧૨. ધૃતિ, ક્ષમા, દમ, અચાર્ય, શોચ, ઇંદ્રિયનિગ્રહ, ધી— વિજ્ઞાન, બ્રહ્મવિદ્યા, સત્ય અને અક્રોધ, આ દશ ધર્મનાં લક્ષણ છે. ધર્મનાં આ દશ લક્ષણેાના જે બ્રાહ્મણેા સારી રીતે અભ્યાસ કરે છે, અને અભ્યાસ કરીને તે પ્રમાણે વર્તે છે, તેઓ પરમ ગતિને મેાક્ષને-પામે છે. ૩૫, ૩૬. H8
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy