________________
धर्म.
( ५६८) अहिंसा सत्यमस्तेयं, शौचमिन्द्रियनिग्रहः । दानं दमो दया क्षान्तिः , सर्वेषां धर्मसाधनम् ॥ १० ॥
__याज्ञ० स्मृति, अ० १, श्लो० १२२. महिसा, सत्य, अयाय, शाय, धद्रियनिग्रह, हान, हम, દયા અને ક્ષમા આ સર્વ જનનાં ધર્મનાં સાધન છે. ૧૦. ધર્મની સ્થાપના –
यदा यदा हि धर्मस्य, ग्लानिर्भवति भारत ! । अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ॥११॥
__ भगवद्गीता, अ० ४, श्लो० ७. હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ (વિનાશ) થાય છે અને અધર્મની ઉત્પત્તિ થાય છે, ત્યારે ત્યારે મારા આત્માને સરખું છું, એટલે કે પૃથ્વી પર અવતાર ધારણ કરી હું ધર્મની સ્થાપના કરું છું. ૧૧. भनी जत्पत्ति, वृद्धि, स्थिति भने नाश:
कथमुत्पद्यते धर्मः १ कथं धर्मो विवर्धते । कथं च स्थाप्यते धर्मः ? कथं धर्मो विनश्यति ॥१२॥
महाभारत, शांतिपर्व, पाद १, अ० १९, श्लो० ८७. सत्येनोत्पद्यते धर्मो दयादानेन वर्धते । क्षमायां स्थाप्यते धर्मो लोभाद्धमों विनश्यति ॥ १३ ॥ महाभारत, शांतिपर्व 'पाद १, अ० १७, श्लो० १०१.