________________
(५७२ )
सुषित-पथसुभाषित-प-रत्ना४२.
चला लक्ष्मीश्चलाः प्राणाश्चले जीवितमन्दिरे । चलाचले च संसारे, धर्म एको हि निश्चलः ॥२०॥
वृद्धचाणाक्यनीति, अ० ५, श्लो० २०. લક્ષ્મી ચંચળ છે, પ્રાણો ચંચળ છે, જીવિત અને ઘર પણ ચંચળ છે, વિનશ્વર એવા આ સંસારને વિષે ધર્મ જ मे निश्चत छ. २०.
धर्मः शर्म परत्र चेह च नृणां धर्मोऽन्धकारे रविः, सर्वापत्तिशमक्षमः सुमनसां धर्माभिधानो निधिः । धर्मो बन्धुरबान्धवः पृथुपथे धर्मः सुहृनिश्चलः, संसारोरुमरुस्थले सुरतरु स्त्येव धर्मात्परः ॥ २१ ॥
क्षेमेन्द्रकवि. ધર્મ જ મનુષ્યને આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે, ધર્મ જ અંધકારમાં–અજ્ઞાનના સમયમાં–સૂર્ય સમાન છે, ધર્મ નામને મેટ નિધિ સજનેની સર્વ આપત્તિનું શમન-શાંતિ-કરવામાં સમર્થ છે, ધર્મ જ મોટા માર્ગમાં મને હર બાંધવરૂપ છે અને ધર્મ જ નિશ્ચળ મિત્રરૂપ છે, તથા સંસારરૂપી મોટી મારવાડની ભૂમિને વિષે ધર્મથી બીજે કઈ કલ્પવૃક્ષ નથી જ-ધર્મ જ કલ્પવૃક્ષ છે. ૨૧. धर्मो दुःखदवानलस्य जलदः सौख्येकचिन्तामणिः,
धर्मः शोकमहोरगस्य गरुडो धर्मो विपत्रायकः । धर्मः प्रौढपदप्रदर्शनपदुर्धर्मोऽद्वितीयः सखा, धर्मो जन्मजरामृतिक्षयकरो धर्मो हि मोक्षप्रदः ॥२२॥
पुण्यधनकथा, पृ० १८. *