________________
Cook oooooooooode है मुनि-योगी (७०)
મુનિનું સ્વરૂપ –
निरीहा निरहङ्कारा निर्ममाः समचेतसः । महाव्रतधरा धीराः, साधवः शरणं मम ॥१॥
त्रिषष्ठी, पर्व १०, सर्ग १२, श्लो. ३९७. ઈચ્છા રહિત, અહંકાર રહિત, મમતા રહિત, સમાન ચિત્તવાળા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા અને ધૈર્યવાળા સાધુઓ भाई श२६५ .. १.
ब्रह्मचर्यरतो नित्यं, वनवासरतो भवेत् । मोक्षशास्त्रेषु निरतो ब्रह्मसूत्री जितेन्द्रियः ॥२॥
पद्मपुराण, अ० ५९, श्लो० २१. મુનિ નિરંતર બ્રહ્મચર્યમાં તત્પર હોય છે, વનવાસ પર પ્રીતિવાળે હોય છે, મેક્ષના શાસ્ત્રોમાં લીન હોય છે, બ્રહ્મસૂત્રના જ્ઞાનવાળે હોય છે, તથા જિતેંદ્રિય છે. ૨.
क्षान्तो दान्तो मुक्तो जितेन्द्रियः सत्यवागमयदाता । प्रोक्तखिदण्डविरतो विधिगृहीता भवति पात्रम् ॥३॥
धर्मबिन्दु.