________________
(પપર, સુભાષિત-પદ્ય-રત્નાકર.
બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમી કે વાનપ્રસ્થાશ્રમી જે કઈ પણ સર્વ પ્રકારના કામ(ધા)થી વિરક્ત થયો હોય, તેણે પ્રવજ્યા ગ્રહણ કરવી. ૭૦. મુનિ-રક્ષણનું ફળ
पुराणेधूक्तमस्त्येवं, ब्रह्मनिष्ठांस्तपोधनान् । रक्षस्तत्पुण्यषष्ठांशभाग भवेदवनीपतिः ॥ ७१ ॥
ત્રિપછી, ૨૦, a 3, છો. ૧૦. પુરાણના ગ્રંથમાં કહ્યું છે કે બ્રહ્મકર્મમાં તત્પર રહેનારા, અને તપરૂપી ધનવાળા મુનિઓનું રક્ષણ કરનાર રાજા તેના પુણ્યના છઠ્ઠા અંશને પામે છે. ૭૧.