________________
મુનિ—આચાર.
( ૫૬૫ )
યતિએ ઉદ્ભવવાળા દેશમાં એક મુહૂત પશુ રહેવું નહીં, કેમકે ઉપદ્રવવાળા દેશમાં રહેવાથી મનની સમાધિ (એકાગ્રતા ) થઇ શકતી નથી. ૩૮.
एकरात्रस्थितिग्रमे, पञ्चरात्रस्थितिः पुरे । तथा तिष्ठेद्यथा प्रीतिर्देषो वाऽस्य न जायते ॥ ३९ ॥
માગવતપુરાળ, ધ ૧, ૧૦ ૨૧, જો૦ રૂ.
સાધુએ ગામને વિષે એક રાત્રિ સ્થિતિ કરવી અને પુરને વિષે પાંચ રાત્રિ રહેવુ. અને તે એવી રીતે રહેવું કે જેથી તે લેાકેાને પ્રીતિ કે દ્વેષ કાંઇ પણ ઉત્પન્ન ન થાય. ૩૯.