SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ—આચાર. ( ૫૬૫ ) યતિએ ઉદ્ભવવાળા દેશમાં એક મુહૂત પશુ રહેવું નહીં, કેમકે ઉપદ્રવવાળા દેશમાં રહેવાથી મનની સમાધિ (એકાગ્રતા ) થઇ શકતી નથી. ૩૮. एकरात्रस्थितिग्रमे, पञ्चरात्रस्थितिः पुरे । तथा तिष्ठेद्यथा प्रीतिर्देषो वाऽस्य न जायते ॥ ३९ ॥ માગવતપુરાળ, ધ ૧, ૧૦ ૨૧, જો૦ રૂ. સાધુએ ગામને વિષે એક રાત્રિ સ્થિતિ કરવી અને પુરને વિષે પાંચ રાત્રિ રહેવુ. અને તે એવી રીતે રહેવું કે જેથી તે લેાકેાને પ્રીતિ કે દ્વેષ કાંઇ પણ ઉત્પન્ન ન થાય. ૩૯.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy