SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. સ્થિરતાના નિયમો – एकाहात् परतो ग्रामे, पश्चाहात् परतः पुरे । वर्षाभ्योऽन्यत्र तत्स्थानं, मासेन तदुदाहृतम् ॥ ३५ ॥ મેતિથિગૃતિ, ગજો૨૨. ગામમાં એક દિવસથી વધારે અને નગરમાં પાંચ દિવસથી વધારે, વર્ષાઋતુ સિવાય, એક સ્થાને રહેવાની જરૂર પડે તો એક માસ સુધી રહેવું તેથી વધારે રહેવું નહીં એમ કહ્યું છે. ૩૫. एकरात्रं वसेदामे, पत्तने तु दिनत्रयम् । पुरे दिनद्वयं भिक्षुर्नगरे पञ्चरात्रकम् ।। ३६ ॥ वर्षास्वेकत्र तिष्ठेत, स्थाने पुण्यजला(ना)वृते । आत्मवत्सर्वभूतानि, पश्यन् भिक्षुश्वरेन्महीम् ।। ३७ ॥ अविस्मृति, श्लो० ५४. ભિક્ષુએ નાના ગામમાં એક દિવસ રહેવું, પટ્ટણમાં ત્રણ દિવસ રહેવું, પુરમાં બે દિવસ રહેવું, અને નગરમાં પાંચ દિવસ રહેવું. વર્ષાઋતુમાં પવિત્ર જળવાળા (અથવા પુણ્યશાળી મનુષ્યની વસ્તીવાળા) એક સ્થાનમાં રહેવું તથા પિતાના આત્માની જેમ સર્વ પ્રાણીઓને જોતા-જાણતાભિક્ષુએ પૃથ્વીપરવિચરવું. ૩૬, ૩૭. मुहूर्त्तमपि नासीत, देशे सोपद्रवे यतिः। ઉપકુલે તુ મનહિ, સમાજ સાચો છે ૨૮ || वृद्धयामव० स्मृति, लो० ३०.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy