________________
( ૫૫૦ )
- સુભાષિત-પથરત્નાકર
परीपहामो सहसे न चोप
सत्र शीलागधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं,
अध्यात्मकल्पदुम, अधिकार १३, लो० २, ३. હે મુનિ! તું પ્રમાદને લીધે સ્વાધ્યાય કરતું નથી, શુદ્ધ ત્રણ ગુપ્તિને તથા પાંચ સમિતિને ધારણ કરતું નથી, બાહા અને આત્યંતર બે પ્રકારના તપને, શરીર પરના મહિને લીધે કરતું નથી, થડા કારણમાં પણ ક્રોધાદિક કષાયને ધારણ કરે છે, બાવીશ પરીષહાને તથા ચાર પ્રકારના ઉપસર્ગોને સહન કરતું નથી, તે મુક્ત થવાને ઈચ્છો છો પણ તું આ વેષ-- માત્રથી જ કેવી રીતે સંસારરૂપી સમુદ્રના પારને પામીશ ૬૫, ૬૬. आजीविकार्थमिह यद्यतिवेषमेष
धत्से चरित्रममलं न तु कष्टमीरुः । तद्वेत्सि किं न न विमेति जगजिघृक्षुभृत्युः कुतोऽपि नरकच न वेषमात्रात् १ ॥६७॥
अध्यात्मकल्पद्रुम, अधिकार १३, श्लो० ४. જગતમાં આજીવિકાને માટે આ તું અતિવેષને ધારણ કરે છે, પરંતુ કષ્ટથી ભય પામતે તું નિર્મળ ચારિત્રને પામતે. નથી. પરંતુ શું તું નથી જાણતા કે આખા જગતને ખાઈ જવાને ઇચ્છતાં આ મૃત્યુ અને નરક એ બન્ને કોઈ પણ પ્રકાના જમાનથી ભય પામી નઈ? ૬૭.