________________
(५६०) सुभाषित-10-२३२.
पक्वं वा यदि वाऽपक्वं, पाचयेवः कचिपतिः। स्वधर्मस्य तु लोपेन, तिर्यग्योनि व्रजेद्यतिः ॥२२॥
अत्रिस्मृति, लो० १८०. પાકેલા અને નહીં પાકેલા અનાજને કઈ પણ વખત યતિ બીજા પાસે રંધાવે, તે તે યતિ સ્વધર્મને લેપ કરી તિર્યંચ योनिमा ५ थाय छे. २२.
अनग्निरनिकेतो वा, मुनिर्मोक्षपरो भवेत् । तापसेष्वेव विप्रेषु, यात्रिकं मैक्ष्यमाहरेत् ॥ २३ ॥
पद्मपुराण, अ० ५८, लो० ३३. અગ્નિરહિત અને ઘરરહિત મુનિ, મોક્ષ મેળવવા જ તત્પર હોય છે. તે તાપસ એટલે તપસ્વી બ્રાહ્મણના ઘરથી જ પ્રાણવૃત્તિને માટે શિક્ષા ગ્રહણ કરે. ૨૩.
मैक्षेण वर्तयेमित्यं, नैकामादी भवेद्वती। भैक्षेण व्रतिनो वृत्तिरुपवाससमा स्मृता ॥ २४ ॥
मनुस्मृति, अ० २, लो० १८८. યતિએ હમેશાં ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરવી, એક ઘરનું અન્ન કદાપિ ખાવું નહીં. કેમકે ભિક્ષાવડે જે યતિ પ્રાણવૃત્તિ કરે તે તે ઉપવાસ સમાન કહેલ છે. ૨૪.
माधुकरं समाहत्य, ब्रामणेभ्यो ददाति यः। स याति नरकं विप्रो भोका चान्द्रायणं चरेत् । २५॥