________________
(૫૫૪)
સુભાષિત–પલ-રત્નાકર.
રસારણની ક્રિયા, વાદવિવાદ, તિષ, ખરીદવું અને વેચવું, તથા વિવિધ પ્રકારનાં શિલ્પ (કળા હાર); આ સર્વને મુનિએ પરસ્ત્રીની જેમ ત્યાગ કરવાં. ૩.
मशकं शुक्लवस्त्रं च, स्त्रीकथा लौल्यमेव च । दिवा स्वापश्च स्त्रानं च, यतीनां पातकानि पद् ॥ ४॥
નારા નિ, રાક, રો રે. સુવા માટે પલંગ, પહેરવા માટે શ્વેત વસ્ત્ર, આ સંબપી. કથા, ચપળતા, દિવસે સુવુ, તથા સ્નાન કરવું; આ છ યતિઓને પાપરૂપ જ છે. માટે તે છ તજવા યોગ્ય છે. ૪.
द्वावेतौ समवीयौँ तु, सुरा ताम्बूलमेव च । तमात्सर्वप्रयत्नेन, ताम्बूलं वर्जयेयतिः ॥५॥
વાયુપુરાણ, ૦ ૨૧, ગો. ૨૦. મદિરા અને તાંબલ એ બે વસ્તુ સરખા વીર્યવાળી છે, તેથી યતિએ સર્વ પ્રકારે પ્રયતાથી તાંબુલને ત્યાગ કરે. પ.
भूमिर्गावो हिरण्यं च, यतेर्यस्य परिग्रहः । तादृशं कश्मलं दृष्ट्वा, सचेलो जलमाविशेत् ॥६॥
જે કઈ યતિ ભૂમિ, ગાય કે સુવર્ણરૂપ પરિગ્રહ રાખતે હોય તો તેનું તેવું પાપ જોઈને (જેનાર માણસે) વર સહિત જળમાં પ્રવેશ કરવે-સ્નાન કરવું. (જેનારને પણ તેટલું પાપ લાગે છે તે રાખનાર પતિને પણ પાપ લાગે તેમાં શું કહેવું?)