________________
મુનિ-આચાર.
(૫૫૭)
જળની જેવા જ વર્ણ, આકૃતિ અને સંસ્થાનવાળાં અતિ સૂક્ષમ જંતુઓ જળને વિષે રહેલાં છે, તેથી જીવદયાને નિમિત્તે મુનિને આચાર પાળવામાં શૂરવીર મુનિઓ જળને વજે છે– જળનો ઉપયોગ (સ્નાનાદિક) કરતા નથી. ૧૨. મુનિનું પાત્ર –
अलाबु दारुपात्रं च, मृन्मयं वैदलं तथा । તાનિ યતિપાત્રા, મનુ વાસવો શરૂ II
મનુસ્મૃતિ, ૫૦ , ૦ ૧૪. તુંબડાનું, કાષ્ઠનું, માટીનું તથા વાંસનું પાત્ર, આ યતિનાં પાત્રો સ્વયંભૂના (બ્રહ્માના) પુત્ર મનુએ કહ્યાં છે. ૧૩.
अतैजसानि पात्राणि, तस्य स्युनिर्बणानि च । तेषामद्भिः स्मृतं शौच, चमसानामिवाध्वरे ॥ १४ ॥
મનુસ્મૃતિ, ૫૦ ૬, ઋો. વરૂ. મુનિને ધાતુનાં પાત્ર હવા ન જોઈએ, તેમ જ છિદ્ર રહિત હાવાં જોઈએ (એટલે કે કાષ્ઠનાં કે માટીનાં પાત્ર હોવાં જોઈએ.) અને યજ્ઞના ચમસ વિગેરે પાત્રની જેમ તે મુનિનાં પાત્રે પાણીથી જ શુદ્ધ થાય છે એમ કહ્યું છે. ૧૪.
अतेजसानि पात्राणि, भिक्षाऽर्थ कल्पयेन्मुनिः । સામે મિકૂપ, સાર્વાનુમાનિ
लघुविष्णुस्मृति, अ० ४, सो० २९.