________________
મુનિયેાગી.
( ૫૩૯ )
વિગ્રહ તન્મ્યા છે, અને અહંકાર, મમકાર તળ્યા છે જેણે એવા ત્યાગી સાધુ જ નિગ્રંથ કહેવાય છે. ૩૮.
अहंकारं बलं दर्प, कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥ ३९ ॥ भगद्गीता अ० १८, लो० ५३.
અહંકાર, મળ, ગર્વ, કામ, ક્રોધ અને પરિગ્રહના ત્યાગ કરી મમતા રહિત શાંતપણે જે મુનિ વિચરે તે બ્રહ્મલેાકમાં (મેાક્ષમાં) જવા માટે લાયક થાય છે. ૩૯.
मित्रे नन्दति नैव नैव पिशुने वैरातुरो (रं) जायते,
भोगे लुभ्यति नैव नैव तपसि क्लेशं समालम्बते । रत्ने रज्यति नैव नैव दृषदि प्रद्वेषमापद्यते
येषां शुद्धहृदां सदैव हृदयं ते योगिनो योगिनः ||४०|| વૈરાગ્યરાતજ ( પદ્માનંવ), ો૦ ૬.
શુદ્ધ હૃદયવાળા જેએનુ મન હમેશાં મિત્ર ઉપર (મિત્રને જોઈને ) આનંદ પામતું ન હોય, અને ખળ પુરૂષ ઉપર વેરવાળુ થતુ ન હેાય, ભાગની ઉપર લેાભ પામતુ ન હેાય, તપને વિષે ફ્લેશ પામતુ ન હાય, રત્નને વિષે રાગ પામતું ન હોય અને પત્થરને વિષે દ્વેષ પામતુ' ન હાય, એવા યેાગીએ જ ચેાગી છે. ૪૦.
आत्मौपम्येन सर्वत्र, समं पश्यति योऽर्जुन ! । सुखं वा यदि वा दुःखं, स योगी परमो मतः ॥ ४१ ॥ મવદ્ગીતા, ૪૦૬, જો ૨૨.