________________
સુનિયેાગી.
इत्थं मानद नातिदूरमुभयोरप्यावयोरन्तरं, यद्यस्मासु पराङ्मुखोऽसि वयमप्येकान्ततो निःस्पृहाः ५४ વૈરાયણતા ( મતૃીિ), ì૦ ૧૨,
હૈ નરપતિ ! જો તમે રાજા છે, તા અમે પણ સદ્ગુરૂની ઉપાસનાથી પ્રાપ્ત થયેલી બુદ્ધિના અભિમાનવર્ડ ઉન્નત-માટા-છીએ, તમે વૈભવવડે પ્રસિદ્ધ છે, તેા અમારા યશને કવિએ સર્વ દિશામાં પ્રસિદ્ધ કરી રહ્યા છે, આ પ્રમાણે હે માનદ ( માનને આપનાર અથવા માનનું ખંડન કરનાર ) રાજા ! આપણા ખન્નેમાં કાંઈ વધારે આંતરૂં નથી. છતાં જો તમે અમારાથી વિમુખ છે, તા અને પણ એકાંતપણે નિ:સ્પૃહ જ છીએ. ૫૪.
( ૪ )
एकः पापात् पतति नरके याति पुण्यात्स्वरेकः, पुण्यापुण्यप्रचयविगमान्मोक्षमेकः प्रयाति ।
सङ्गान्नूनं न भवति सुखं न द्वितीयेन कार्य, तस्मादेको विचरति सदाऽऽनन्दसौख्येन पूर्णः || ५५ ॥ ચકલીષ, ઓ૦ ૨૭.
આ સંસારમાં પ્રાણી પાપ કરવાથી એકલા જ નરકમાં પડે છે, અને પુણ્ય કરવાથી એક્લા જ સ્વર્ગ જાય છે, તથા પુણ્ય અને પાપના સમૂહના ક્ષય કરવાથી એકàા જ મેણે જાય છે. સ્વજન કુટું’ખાદિકના સંગથી કાંઇ સુખ થતુ નથી. તેમ જ આત્માનું હિત કરવામાં બીજાનું પણ કાંઇ પ્રયેાજન નથી. તેથી કરીને આનં દના સુખવડે પૂર્ણ થયેલે યાગી સદા એકલા જ વિચરે છે, ૫૫.
પ