________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
शुद्धे तथाऽपि चरणे यतसे न भिक्षो, तत्ते परिग्रहभरो नरकार्थमेव
( ૫૪૪ )
॥ ૧૨ ॥
अध्यात्मकल्पद्रुम, अधिकार १३, श्लो० ९.
મો ...
તારે આજીવિકા, સ્ત્રી, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજય તરની બીક નથી, અને ભગવાનના સિદ્ધાંતા તુ જાણે છે, અથવા સિદ્ધાંતના પુસ્તકા તારી પાસે છે, છતાં પણ હું યતિ! જો તુ શુદ્ધ ચારિત્ર માટે યત્ન કરીશ નહિ, તા પછી તારી પાસેની વસ્તુઆના ભાર ( પરિગ્રહ ) નરક માટે જ છે. પર.
चाण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः, किं वा तत्त्वनिवेशपेशलमतियोगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाष्यमाणा जनै
#I पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः || ५३ || વૈરાયણતા ( મવૃત્તિ ), જો૦ ૧૬.
શું આ ચંડાળ છે ? કે બ્રાહ્મણ છે ? કે શૂદ્ર છે ? કે તાપસ છે ? કે તત્ત્વના નિવેશને વિષે મનેાહર બુદ્ધિવાળા કાઇ ચેાગીશ્વર છે? આ પ્રમાણે મા માં યાગીને જોઇને ઉત્પન્ન થયેલા વિક૯૫ના વચનેાવડે વાચાળ થયેલા માણસે ખેલે છે, તા પણ યાગીએ પેાતે મનમાં ક્રોધ પામ્યા વિના તથા હર્ષ પામ્યા વિના ઉદાસીન ભાવે ચાલ્યા જાય છે. ૫૩.
त्वं राजा वयमप्युपासितगुरुप्रज्ञाऽभिमानोन्नताः,
ख्यातस्त्वं विभवैर्यशांसि कवयो दिक्षु प्रतन्वन्ति नः ।