________________
(પર૬ )
સુભાષિત–પતરત્નાકર
સંસાર યાત્રામાં કુગુરૂના ઉપદેશથી ધર્મને માટે કરેલા મોટા પ્રયાસ પણ, ફળની બાબતમાં જોઈએ તે વૃથા નીવડે છે, તેટલા માટે હે ભાઈ ! જે તું હિતની ઈચ્છા રાખતા હોય તે દ્રષ્ટિરાગ પડતો મૂકીને અત્યંત શુદ્ધ ગુરૂને ભજ. દ. इदं प्रकृत्या विषयैर्वशीकृतं,
परस्परं स्त्रीधनलोलुपं जगत् । सनातने वर्त्मनि साधुभिधृतं,
હહા ! વૈઃ તો વિધીવત્ત / ૭ આ જગત સ્વભાવથી જ વિષાએ વશ કર્યું છે, પરસ્પર સ્ત્રી અને ધનમાં લુબ્ધ થયેલું છે, તેને સાધુ પુરૂષોએ મહાકણથી સનાતન (મોક્ષ) માર્ગમાં ધારણ કર્યું -ઉપદેશાદિકવડે મોક્ષ માર્ગની સન્મુખ કર્યું તે પણ ખેદની વાત છે કે વિપરિત બેધવાળા ગુરૂઓવડે તે મુગતિમાં લઈ જવાય છે. ૭.