________________
મુનિ-
ગી.
( ૫૩૧)
रागद्वेषवियुक्तात्मा, समलोष्ठाश्मकाञ्चनः । प्राणिहिंसानिवृत्तश्च, मौनी स्यात् सर्वनिःस्पृहः॥ १२ ॥
વાપુરા, ૦ ૧૧, સે. ૨૮. જેનો આત્મા રાગદ્વેષ રહિત છે, જે ઢેફા, પથ્થર અને સુવર્ણને વિષે સમાન (સમદષ્ટિવાળો) છે, જે સર્વ પ્રાણીની હિંસાથી નિવૃત્ત થયેલ છે, તથા જે સર્વ વસ્તુપર સ્પૃહા ( ઈચ્છા ) રહિત છે, તે જ મન વ્રત ધારી મિની ( મુનિ ) છે. ૧૨.
जीवितं यस्य धर्मार्थ, धर्मो ज्ञानार्थमेव च । ज्ञानं च ध्यानयोगार्थ, सोचिरान्मुच्यते नरः ॥ १३ ॥
તિવમુચ, શ૦ ૨૬, ૦ ૨. જેનું જીવિત ધર્મને માટે હોય, જેને ધર્મ જ્ઞાનને માટે હાય, અને જેનું જ્ઞાન ધ્યાનયોગને માટે હોય, તે મનુષ્ય શધ્રપણે મોક્ષને પામે છે. ૧૩.
अनन्यदर्शी सततं, भवेद् गीतादिनिःस्पृहः । नादर्श चैव वी क्षेत्र, न चरेद्दन्तधावनम् ॥ १४ ॥
उशनस्मृति, अध्याय ३, श्लो० २२. (સાધુ) આડી અવળી દષ્ટિ નાંખે નહિં, ગીત વિગેરેથી ઉદાસીન રહે, દર્પણમાં મુખ જીવે નહિ અને દાતણ કરે નહિં ૧૪.