________________
રૂ.
( પરપ )
જેનું ચિત્ત વિક્ષિસ અને ક્લેશાને લીધે સમાધિરહિત છે તે શુદ્દામાં રહેતા હાય તા પશુ, દુષ્ટ જનાવરની જેમ, સાધુ નથી. ૩.
गुरोरप्यवलिप्तस्य, कार्याकार्यमजानतः ।
उत्पथप्रतिपन्नस्य, दण्डो भवति शासनम् ॥ ४॥
તંત્ર, ૪૦ ૨૮,
૦ ૨૬૧.
ગુરુ પણ જો ગર્વિષ્ઠ હાય, કાર્ય અને
અકાર્ય ને
જાણત
ન હોય, તથા ઉન્માર્ગે ચાલતા હાય તા તેના પણ દંડ થાય છે, એમ શાસ્ત્રમાં કર્યું છે. ૪.
ક્રુગુરૂના ત્યાગઃ—
इहामुत्र विरुद्धं यत्, तत्कुर्वाणं नरं त्यजेत् ।
आत्मानं यः स्वयं हन्ति, त्रायते स परं कथम् १ ॥५॥
L
આ ભવ અને પર ભવમાં જે કાર્ય વિરૂદ્ધ હાય તે કાર્ય ને કરનાર મનુષ્યના ( ગુરૂના ) ત્યાગ કરવા જોઇએ. કેમકે જે પેાતાના આત્માને હણે છે એટલે કુતિમાં નાંખે છે તે ખીજાનુ રક્ષણ શી રીતે કરી શકે? ૫.
કુગુરૂથી નુકસાનઃ———
फलाद् वृथाः स्युः कुगुरूपदेशतः,
कृता हि धर्मार्थमपीह सूद्यमाः । तद्दृष्टिरागं परिमुच्य भद्र हे,
गुरुं विशुद्धं भज द्धितार्थ्यसि ॥ ६ ॥
અધ્યાત્મપદ્રુમ, અવિાર ૨૨, જો