________________
દેવ.
(૫૧૩) જે પ્રાણીને ધર્મ સંબધી ચિંતા, ગુરૂ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યને અંશ માત્ર પણ ચિત્તમાં હેય નહિં, તેવા પેટભરાઓને જન્મ પશુની પેઠે જણનારીને લેશ આપનારાજ છે.૨૨. દેવ-ગુરૂ–ધર્મનું ફળ –– गजाश्चपोतोक्षरथान् यथेष्टपदाप्तये भद्र निजान् परान् वा। मजंति विज्ञाः सुगुणान् भव, शिवाय शुद्धान् गुरुदेवधर्मान् २३
अध्यात्मकल्पद्रुम, अधिकार १२, लो० ४. ' હે ભદ્ર! જેવી રીતે ડાદા પ્રાણીઓ ઈચ્છિત જગાએ પહેચવા સારૂ પિતાનાં અથવા પારકાં હાથી, ઘોડા, વહાણ, બળદ, અને રથો સરસ જોઈને રાખી લે છે, તેવી જ રીતે મોક્ષ મેળવવા માટે શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મને ભજ. ૨૩.
जिनेन्द्रप्रणिधानेन, गुरूणां वन्दनेन च ।
न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथोदकम् ॥ २४ ॥ જિનેશ્વરનું ધ્યાન કરવાથી અને સદગુરૂને વંદન કરવાથી, જેમ છિદ્રવાળા હાથમાં જળ ન રહે તેમ, મનુષ્યનું પાપ ચિરકાળ રહેતું નથી–નાશ પામે છે.