________________
( પર૨ )
સુભાષિત-પ-રત્નાકર.
ગુરૂ આવે ત્યારે ઉભા થવું વિગેરે રોગ કરે, ત્યાર પછી તેમની પાસે નિશ્ચળ આસન મૂકવું, અયોગ્ય સ્થાને ગુરૂના નામનું ગ્રહણ કરવું નહીં, અને કેઈપણ ઠેકાણે તેમની નિંદા સાંભળવી નહીં. ૧૬. ગુરૂને ભૂલનારઃ પાપી
अक्षरस्यापि चैकस्य, पदार्थस्य पदस्य च। दातारं विस्मरन् पापी, किं पुनर्धर्मदेशिनम् ॥१७॥
રાણાસા, માન ૨, g૦ ૨૭૮. (. ) એક જ અક્ષરને, અર્ધ પદને અથવા એક પદને જે ગુરૂ શીખવે છે–ભણાવે છે તે (ગુરુ) ને ભૂલી જનાર માણસ પાપી કહેવાય છે, તે પછી જે ધર્મનો ઉપદેશ આપે છે તેવા ગુરૂને. ભૂલી જનાર માણસ પાપી હોય તેમાં શું કહેવું? ૧૭.
ગુરૂભકિતનું ફળ--
न स्नानेन न मौनेन, नैवामिपरिचर्यया । ब्रह्मचारी दिवं याति, स याति गुरुपूजनात् ॥ १८ ॥ अमिशुश्रूषया क्षान्त्या, स्नानेन विविधेन च । वानप्रस्थो दिवं याति, स याति गुरुपूजनात् ॥ १९॥
રંથસ્થતિ, ર૦ ૧, ૦ ૨૦, ૨૨. બ્રહ્મચારી જ્ઞાનવ, માનવડે કે અગ્નિની સેવાવડે સ્વર્ગમાં જઈ શક્તા નથી, પરંતુ તે ગુરૂની પૂજાથી સ્વર્ગે જાય છે. વાન--