________________
શુભ થાન.
(૪૮૭ ) यत्र गच्छति परं परिपाकं, पाकशासनपद वणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तस्यानमेव भवनाशि भजध्वम् ।।३॥
અધ્યમિર, ૧, ૦ ૨૭૦.
જે ધ્યાનમાં, ઉંચા પરિણામને પ્રાપ્ત થયા થકા, ઇંદ્રનું પદ પણ તણખલા સમાન થઈ જાય છે તેવા, પિતાના આત્માના પ્રકાશના સુખના જ્ઞાનવાળા અને ભવને નાશ કરવાવાળા એવા ધ્યાનને આશ્રય લ્યો!
सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः । सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्तरोधनम् ॥ ४॥
સૂર મુવિટી, બધિર ૨૦૭, ૦ ૧. આ
મળને ધારણ કરે-ધૃણાને જીતવી–સહેલી છે, આકરૂં તપ કરવું એ સહેલું છે અને ઇંદ્રિયાને નિરોધ કરે એ પણ સહેલો છે, પરંતુ મનને રોકવું–ધ્યાનમાં લગાડવું–આકરૂં છે. ૪.
संप्लुतोदक इवान्धुजलानां, सर्वतः सकलकर्मफलानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चैानमेव परमार्थनिदानम् ॥५॥
અધ્યાત્મસાર, વંધ ૧, જો૨૭૩. સહુતોદક (મોટા જળાશય)માં સર્વ જાતના કુવાના પાણીની સિદ્ધિ-આવક હોય છે, તે પ્રમાણે જે ધ્યાનમાં તમામ કર્મના (ક્રિયા-અનુષ્ઠાનના) ફળની, દરેક રીતે સિદ્ધિ છે તે ઊંચા પ્રકારનું એવું ધ્યાન (ધર્મ-શુક્લ ધ્યાન) મોક્ષનું કારણભૂત છે. ૫.