________________
છે શુભ થાન () {
સામાન્ય ધ્યાનના ભેદ –
आत्तं रौद्रं च धयं च, शुक्लं चेति चतुर्विधम् । तत्स्याद् भेदाविह द्वौ द्वौ, कारणं भवमोक्षयोः ॥ १॥
અધ્યમિરર, કવંદ ૧, જો૮૬. આર્તધ્યાન, ધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એમધ્યાન ચાર પ્રકારનું છે. તેમાંના પહેલાં બે–આર્તધ્યાન અને રોદ્રધ્યાન–સંસારના કારણભૂત છે અને બીજાં બે–ધર્મધ્યાન અને શુક્લધ્યાન–ક્ષના કારણભૂત છે. ૧. શુભધ્યાનનું મહત્વ कुलं पवित्रं जननी कृतार्था, वसुन्धरा भाग्यवती च तेन । अवाहमार्गे शमसिन्धुममं, लीनं परब्रह्मणि यस्य चेतः ॥२॥
सूक्तमुक्तावली, अधिकार १०७, श्लो० २.* જે માણસનું ચિત્ત અંતરમાં શાંતિરૂપી સમુદ્રમાં મગ્ન થાય-પરમબ્રહ્મમાં લીન હેય-જે પરમાત્માના ધ્યાનમાં જ મગ્ન હોય તેનું કુળ પવિત્ર સમજવું, તેથી માતાને કૃતાર્થ સમજવી અને તે માણસથી સમગ્ર પૃથ્વી ભાગ્યશાળી જાણવી. ૨.