________________
સુભાષિત-પ-રત્નાકર.
ભણનાર, ભણાવનાર તથા બીજ જે કંઈ શાસ્ત્રના વિચાર કરનારા પુરૂષે છે તેમને તે માત્ર અમુક પ્રકારની ટેવને આધીન થયેલા જ સમજવા! બાકી ખરે પંડિત તો એ જ છે કે જે ક્રિયા કરે છે. ૮.
अधीत्य शास्त्राणि भवन्ति मूर्खा __ यस्तु क्रियावान् पुरुषः स विद्वान् । संचिन्त्यतामौषधमातुरं हि, न ज्ञानमात्रेण करोत्यरोगम् ॥९॥
सूक्तमुक्तावली, अधिकार ५०, श्लो० ३.* શાને અભ્યાસ કરવા છતાં માણસો મૂર્ણ રહે છે અને જે ક્રિયાવાન પુરૂષ હોય છે તે જ ખર વિદ્વાન છે. કારણ કે દવાનો વિચાર માત્ર કરવાથી તે દવા રોગી માણસના વેગને દૂર કરતી નથી. ૯. ક્રિયાનું ફળ –
ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः। स्वयं तीर्थों भवाम्भोघेः, परं तारयितुं क्षमः ॥१०॥
નિસાર, રિયાઝ, ગરો ૧.
જે જ્ઞાની ક્રિયામાં તત્પર, શાંત, શુભ અથવસાયવડે ભાવિત આત્માવાળા અને જિતેનિય હેય તે સંસારરૂપી સમુદથી પોતે તથી યે છતે બીજાને તારવાને સમર્થ છે. ૧૦.