________________
સુભાષિત-પા—રત્નાકર.
आर्त्त - रौद्रपरित्यागाद् धर्मशुक्लसमाश्रयात् । जीवः प्राप्नोति निर्वाणमनन्तसुखमच्युतम् ॥ ४२ ॥ તવામૃત, જો૦ ૨૨૮.
( ૧૦૨ )
આ ધ્યાન અને રીદ્રધ્યાનના ત્યાગ કરવાથી અને ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના આશ્રય લેવાથી પ્રાણી અનંત સુખવાળા અને અક્ષય એવા મેાક્ષને મેળવે છે. ૪૨.
एकाग्रमनसा ध्याता देवाः शैलमया अपि । अचिरेणैव तुष्यन्ति, किं पुनवेतनो जनः १ ॥ ४३ ॥
એકાગ્ર ચિત્તવડે પથ્થરમય દેવાનુ પણ (પ્રતિમાનુ... પણ ) ધ્યાન કર્યું. હાય તે તે પણ તત્કાળ તુષ્ટમાન થાય છે, તા પછી ચેતનાવાળા લેાક કેમ તુષ્ટમાન ન થાય ? ૪૩.