________________
अशुभ ध्यान ( ६५ )
આ ધ્યાનનું સ્વરૂપ— राज्योपभोगशयनासनवाहनेषु, स्त्रीगन्धमाल्यमणिरत्नविभूषणेषु । इच्छाभिलाषमतिमात्रमुपैति मोहात्,
ध्यानं तदार्त्तमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ १॥
योगतारावली, पृ० १७, ० ८३.
राज्यनो लोग, शय्या, आसन, वाहन, स्त्री, सहन, पुण्य, મણિ, રત્ન અને અલંકારો; એ સર્વાને વિષે માહને લીધે અત્યંત ઇચ્છા અને અભિલાષ રાખવા તે આ ધ્યાન છે એમ ધ્યાનના સ્વરૂપને જાણનારા કહે છે. ( પ્રાપ્ત થયેલી પ્રિય વસ્તુના વિયાગ ન થાય તે ઇચ્છા અને અપ્રાસ વસ્તુના સંચાગ થાય તે અભિबाष त्राय छे. ) १.
દ્રિધ્યાનનું સ્વરૂપ— संछेदनैर्दहनभञ्जनमारणैश्च, बन्धप्रहारदमनैर्विनिकृन्तनैश्च ।
यो याति रागमुपयाति च नानुकम्पां,
ध्यानं तु रौद्रमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ २॥ योगताराबली, पृ० १७, लो० ८४.