________________
(૫૯) પદાર્થને જાણનારા, દેવેંદ્રો અને સૂર્ય-ચંદ્ર જેમની પરિષઢામાં આવીને બેસે છે એવા અને પોતાની મેળે જ જ્ઞાનને પામેલા એવા પરમેશ્વરનું ધ્યાન ધરવું યોગ્ય છે. ૧૦.
यदा ध्यायति यद्योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तभित्यमात्मविशुद्धये ॥ ११ ॥
__ योगसार, प्रस्ताव १, लो० २. યેગી જે વખતે જેનું ધ્યાન ધરે છે, તે વખતે તે તન્મય થાય છે. તેથી આત્માની શુદ્ધિને માટે નિરંતર વીતરાગનું જ ધ્યાન કરવું. ૧૧. દેવપણને અનુકમ –
सम्यक्त्वमोहनीयं क्षपयत्यष्टावतः कषायांश्च । क्षपयति ततो नपुंसकवेदं स्त्रीवेदमथ तस्मात् ॥ १२ ॥ हास्यादि ततः पदकं क्षपयति तस्माश्च पुरुषवेदमपि । संज्वलनानपि हत्वा, प्रामोत्यथ वीतरागत्वम् ॥१३॥
રામરિ, ગો૨૬૦, ૨૬૨. પહેલાં સમતિ મોહનીને ક્ષય કરે છે, તે પછી આઠ કષાય (અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની) ને ક્ષય કરે છે, તે પછી નસિક વેદ અને સ્ત્રીવેદ અપાવે છે, પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, દુર્ગા એ છને ખપાવે છે. પછી પુરૂષ વેદને ખપાવે છે. અને પછી સંજવલન કષાયેને ખપાવી વીતરાગપણને પામે છે. ૧૨, ૧૩.