________________
(४०) સુભાષિત-વઘરત્નાકર
[ धर्मध्यान.] ધર્મધ્યાનનું સ્વરૂપ – सूत्रार्थसाधनमहाव्रतधारणेषु,
बन्धप्रमोक्षगमनागमहेतुचिन्ता। पश्चेन्द्रियव्युपरमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥१०॥
__ योगतारावली, पृ० १६, श्लो ७४. સૂત્ર અને અર્થનું સાધન–અભ્યાસ તથા મહાવ્રતને ધારણ કરવાને વિષે જે ચિંતા, તથા બંધ, મોક્ષ, ગતિ અને આગતિના કારણને વિષે જે ચિંતા, પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વિરામ પામવે તે, તથા પ્રાણીઓને વિષે દયા કરવી તે ધર્મધ્યાન કહેવાય છે, એમ ધ્યાનના સ્વરૂપને જાણનારાઓ કહે છે. ૧૦.
धर्मध्याने भवेद् भावः, क्षायोपशमिकादिकः। . लेश्याः क्रमविशुद्धाः स्युः, पीतपत्रसिताः पुनः ॥११॥
योगशाल, प्रकाश १०, लो० १६. ધર્મધ્યાનમાં ક્ષાપશમિક વિગેરે ભાવ હોય છે, અને અનુક્રમે વિશુદ્ધ એવી પત, પ અને સિત લેશ્યા હોય છે. ૧૧. ધર્મધ્યાનના ભેદા–
आज्ञाविचयमपायविचयं च स ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ॥ १२॥
प्रशमरति, लो० २४७.