________________
શુભ ધ્યાન.
( ૪૭ )
ત્યારપછી અનુક્રમે રૂપાતીત એટલે રૂપરહિત થાય છે. (આ
કમાં રૂપસ્થ, પદસ્થ પિઠસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનું ધ્યાન બતાવ્યું છે. ) ૨૮. પિંડસ્થધ્યાન –
यत्किचन शरीरस्थं, ध्यायते देवतादिकम् । तन्मयीभावशुद्धं तत् , पिण्डस्थं ध्यानमुच्यते ॥२९॥
વિવેવિટાસ, ૨૨, ૦ ૪૨. તન્મયપણાથી શુદ્ધ એવા જે કોઈ શરીરમાં રહેલા દેવતાદિકનું ધ્યાન કરવામાં આવે, તે પિંડસ્થ ધ્યાન કહેવાય છે. ૨૯. પદસ્થધ્યાન –
विद्यायां यदि वा मन्त्रे, गुरुदेवस्तुतावपि । पदस्थं कथ्यते ध्यानं, पवित्रान्यस्तुतावपि ॥३०॥
વિવાર, ૩છાસ ૨૨, ૩ોરૂ9. વિદ્યાને વિષે, મંત્રને વિષે, દેવ ગુરૂની સ્તુતિને વિષે, અથવા બીજી કોઈ પવિત્ર વસ્તુને વિષે જે ધ્યાન કરવામાં આવે, તે પદસ્થધ્યાન કહેવાય આવે છે. ૩૦. રૂપસ્થધ્યાન –
यथाऽवस्थितमालम्ब्य, रूपं त्रिजगदीशितुः । क्रियते यन्मुदा ध्यानं, तद्रूपस्थं निगद्यते ॥ ३१॥
વિવિહાર, વણાર ૨૨, ગો. ૨૮.
૨