________________
(૪૯)
સુભાષિત-પ-રત્નાકર. જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ધ્યાન કરવું તે આજ્ઞાવિચય ધ્યાન સમજવું. ૧૫.
आज्ञां यत्र पुरस्कृत्य, सर्वज्ञानामबाधिताम् । तस्वतश्चिंतयेदास्तदाज्ञाध्यानमुच्यते ॥ १६ ॥
ચોરાક, પ્રારા ૨૦, ૦ ૮. કઈ પણ પ્રમાણથી અથવા પૂર્વાપરના વિરોધવડે અબાધિત એવા સર્વજ્ઞ ભગવાનના આગમને આગળ કરી, તે આગમમાં કહેલા જીવાદિ પદાર્થોનું પરમાર્થ વૃત્તિએ જેમાં ચિંતન કરવું, તે આજ્ઞાધ્યાન કહેવાય છે. ૧૬. અપાયવિચય ધ્યાન–
रागद्वेषकषायादिपीडितानां जनुष्मताम् । ऐहिकामुष्मिकांस्तांस्तानानाऽपायान् विचिंतयेत् ॥१७॥
अध्यात्मसार, प्रबंध ५, श्लो० १२०. રાગ, દ્વેષ વિગેરે કષાયોથી પીડિત એવા પ્રાણીઓના આલોક અને પર લેક સંબંધી ભિન્ન ભિન્ન પ્રકારનાં તે તે દુઃખને વિચાર કરે તે અપાયરિચય ધ્યાન સમજવું. ૧૭.
रागद्वेषकषायाद्यैर्जायमानान् विचिन्तयेत् । यत्रापायांस्तदपायविचयध्यानमिष्यते ॥ १८ ॥
ચોળા, બા ૨૦, . ૧૦. જે બાનમાં રાગ, અને કોષદિ કાવડ ઉપર