________________
સુભાષિત-પત્ન—રત્નાકર.
याति कालो गलत्यायुर्विभूतिरतिचश्चला । प्रियेषु क्षणिकं प्रेम, केयं धर्मेऽवधीरणा १ ॥ १० ॥
(૪૫૨ )
કાળ ચાલ્યેા જાય છે, આયુષ્ય ગળતુ જાય છે, લક્ષ્મી અત્યંત ચપળ છે, અને પ્રિય વસ્તુને વિષે જે પ્રીતિ છે તે એક ક્ષણવાર રહેવાની છે. છતાં હૈ જીવ ! ધર્માંને વિષે તારા આ અનાદર કયા છે ? ૧૦.
तोहरा युवतयः स्वजनोऽनुकूलः, सद्बान्धवाः प्रणयगर्भगिरथ भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः,
संमीलने नयनयोर्न हि किञ्चिदस्ति ॥ ११ ॥
વૈખ્યાતજ ( મવૃત્તિ), શ્વે॰૧૨.
ચિત્તને હરણ કરનારી સ્ત્રીએ હાય, અનુકૂળ સ્વજન હાય, સારા બાંધવા હાય, નમ્રતા ભરેલી વાણી ખેાલનારા ચાકરી હાય, આંગણામાં હાથીના સમૂહેા ગના કરતા હોય, અને ચપળતાવાળા ઘણા અશ્વો હાય. આવી માટી સમૃદ્ધિ પ્રાપ્ત થઇ હાય તા પણ જ્યારે નેત્રા મીંચાઇ જાય છે ( મૃત્યુ આવે છે ) ત્યારે તે સઘળામાંથી કાંઇ પણ રહેતું નથી. ૧૧.
अनित्यं यौवनं रूपं, जीवितं द्रव्यसंचयः ।
आरोग्यं प्रियसंवासो गृध्येत्तत्र न पण्डितः ॥ १२ ॥ મહામાત, શાંતિપર્વ, અ૦ ૨૦૨, શે ?. ચાવન, રૂપ, જીવિત, દ્રવ્યના સમૂહ, નીરાગતા અને
૭