________________
બાર ભાવના.
(૫૭ )
माता यदि विषं दद्यात् , पित्रा विक्रीयते सुतः। राजा हरति सर्वस्वं, कस्तत्र पालको भवेत् ॥ २६ ॥
પSTIણ, , ૨૦ ૨૨, ૦ ૨૨. જે કદાચ માતા જ પુત્રને વિષ આપે, પિતા જ પુત્રને વેચે, અને રાજા જ સર્વસ્વનું હરણ કરે, તો ત્યાં તેનું રક્ષણ કરનાર કેણ હેાય? કઈ જ ન હોય. ૨૬.
रोगाघातो दुःखार्दितस्तथा स्वजनपरिवृतो जीवः । क्वणति करुणं सबाष्पं रुजं निहन्तुं न शक्तोऽसौ ॥२७॥ રેગથી વ્યાપ્ત થયેલે, દુઃખથી પીડા પામેલ અને સ્વજનથી પરિવરે જીવ, કરૂણ સ્વરે અને અશુ સહિત, આક્રંદ કરે છે, પરંતુ તે રોગને હણવા સમર્થ થતો નથી. ૨૭.
एकस्य जन्ममरणे, गतयश्च शुभाशुभा भवावर्ते । तस्मादाकालिकहितमेकेनैवात्मनः कार्यम् ॥ २८ ॥
પ્રશમરતિ, મો. રૂ. આ સંસારરૂપી સમુદ્રમાં જીવ એકલે જ જમે છે અને એકલે જ મરે છે. તેમ જ શુભ અને અશુભ ગતિ પણ એકલાની જ થાય છે. એટલા માટે કોઈ પણ સમય ગુમાવ્યા વગર પિતાના આત્માનું હિત કરવું. ૨૮.
व्याधिजन्मजरामृत्युग्रस्तानां प्राणिनामिह । विना जिनोदितं धर्म, शरणं कोऽपि नापरः ॥ २९ ॥
महावीरचरित्र, सर्ग १, सो० २४९.