________________
સુભાષિત-પત્ન–રત્નાકર.
( ૪૮૦ )
ત્યાગનું કારણઃ—
यत् परित्यज्य गंतव्यं, तत् स्वकीयं कथं भवेत् १ । इत्यालोच्य शरीरेऽपि, विद्वानाशां परित्यजेत् ॥ ३ ॥ તવામૃત, જો ૨૩૨.
d
જે વસ્તુના ત્યાગ કરીને ચાલ્યા જવાનું છે તે વસ્તુ પાતાની ક્રમ થઈ શકે એ પ્રમાણે વિચાર કરીને વિદ્વાન માણસ પેાતાના શરીરમાં પણ આશા નથી રાખતા. ૩.
ત્યાગનું ફળઃ—
यथा संगपरित्यागस्तथा कर्मविमोचनम् । यथा च कर्मणां छेदस्तथाssसनं परं पदम् ॥ ४ ॥ તત્ત્વવામૃત, જો ૨૨૦.
જેમ જેમ સંસારના પદાર્થાના ત્યાગ થતા જાય છે તેમ તેમ કર્મ છૂટા પડતા જાય છે અને જેમ જેમ કર્મના નાશ થતા જાય છે તેમ તેમ માક્ષ નજદીક આવતુ જાય છે. ૪.
बांधवधनेन्द्रियसुखत्यागात् त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थस्तक्ताहंकारममकारः ॥५॥ પ્રશમતિ, જો ૨૦૨.
સગાસંબંધીઓ, ધન, અને ઇંદ્રિયસુખના ત્યાગ કરવાથી,તજી દીધાં છે લય અને શરીર( નામેાહ )ને જેણે એવા પેાતાના સયત આત્માના ત્યાગ કરનાર, અને તજી દીધેલ છે અહ’કાર અને ભમકાર જેણે એવા સાધુ સાચા નિગ્રંથ થાય છે. ૧.