________________
ક્રિયાનું મહત્વઃ——
ત્રિજ્યા ( ૬૩ )
क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । પતિતસ્થાપિ તનાવ-પ્રદ્ઘિર્વાયતે પુનઃ ॥ ॥ માનસાર, મિયાડદ, À૦ ૬.
ક્ષાયેાપમિક ભાવમાં વતા મનુષ્ય જે આવશ્યકાદિ ક્રિયા કરે છે, તે ક્રિયાવડે, કદાચ તે મનુષ્ય કર્મ યાગે શુભ પરિણામથી પતિત થયેા હાય તેા પણ, તેને ફરીથી પહેલાં કરતાં વધારે જીવ ભાવની વૃદ્ધિ થાય છે. ( આવી પતિતાદ્ધારક ક્રિયાના કાણુ ભાગ્યશાળી આદર ન કરે ?) ૧.
ક્રયાની આવશ્યકતાઃ—
स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । પ્રીપઃ સ્વપ્રાશોનિ, વૈપૂત્યવિ થયા ॥ ૨ ॥ સાનલા, નિયાડ-ર, ઝે .
જેમ પાતે જ પોતાના પ્રકાશ કરનાર પણ દીવા, તેલપૂર્તિ વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ જ્ઞાનથી પરિપૂર્ણ પણ જ્ઞાની યથાવસરે પેાતાને અનુકુળ ક્રિયાની અપેક્ષા રાખે છે. ( અર્થાત્ ( પૂર્ણ જ્ઞાનીને પણ ક્રિયાની જરૂર હેાય છે જ. ) ૨.