________________
ત્યાર ( દ૨)
ત્યાગનું મહત્વ –
श्रेयो हि ज्ञानमभ्यासाज्ञानास्यानं विशिष्यते । ध्यानात् कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१॥
માપવા , ૦ ૨૨, ગો. ૧૨.
શાસ્ત્રના અભ્યાસ કરતાં જ્ઞાન વધારે શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન વધારે શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મના ફળને ત્યાગ વધારે શ્રેષ્ઠ છે, કેમકે કર્મના ફળનો ત્યાગ કર્યા પછી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. ૧.
त्याग एव हि सर्वेषां, मोक्षसाधनमुचमम् । त्यजतैव हि तज्ज्ञेयं, त्यक्तुः प्रत्यक परं पदम् ॥२॥
भालवीयश्रुति.
ત્યાગ જ સર્વ સંગનો ત્યાગ કરવો તેજ-સર્વજીને મોક્ષનું ઉત્તમ સાધન છે. ત્યાગ કરતા પુરૂષે તેનું સ્વરૂપ પ્રથમ જાણવું જોઈએ, ત્યારપછી ત્યાગ કરનારને ઉત્તમ પદની-મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૨.