________________
-
ભાવના (?)
-
પ્રભાવના અને ભાવના –
प्रकारेणाधिका मन्ये, भावनातः प्रभावनाम् । भावना स्वस्य लाभाय, स्वान्ययोस्तु प्रभावना ॥१॥
કારગિળી, g૦ ૨૭૨, . . (. .) * એક “પ્ર” અક્ષરે કરીને ભાવના થકી પ્રભાવનાને હું અધિક માનું છું. કેમકે ભાવના પિતાને જ લાભદાયક છે અને પ્રભાવના તે પિતાને અને બીજાને પણ લાભદાયક છે. ૧.
भावना मोक्षदा स्वस्य, स्वान्ययोस्तु प्रभावना । प्रकारेणाधिका युक्तं, भावनातः प्रभावना ॥२॥
રાધિ g૦ ૨૭.
ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં “અ” વધારે છે તેથી, ભાવનાથી પોતાની જ મુક્તિ થાય છે અને પ્રભાવનાથી પિતાની અને બીજાની પણ મુક્તિ થાય છે એ વાત સાચી છે. ૨
–૯Oછે