SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ - ભાવના (?) - પ્રભાવના અને ભાવના – प्रकारेणाधिका मन्ये, भावनातः प्रभावनाम् । भावना स्वस्य लाभाय, स्वान्ययोस्तु प्रभावना ॥१॥ કારગિળી, g૦ ૨૭૨, . . (. .) * એક “પ્ર” અક્ષરે કરીને ભાવના થકી પ્રભાવનાને હું અધિક માનું છું. કેમકે ભાવના પિતાને જ લાભદાયક છે અને પ્રભાવના તે પિતાને અને બીજાને પણ લાભદાયક છે. ૧. भावना मोक्षदा स्वस्य, स्वान्ययोस्तु प्रभावना । प्रकारेणाधिका युक्तं, भावनातः प्रभावना ॥२॥ રાધિ g૦ ૨૭. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં “અ” વધારે છે તેથી, ભાવનાથી પોતાની જ મુક્તિ થાય છે અને પ્રભાવનાથી પિતાની અને બીજાની પણ મુક્તિ થાય છે એ વાત સાચી છે. ૨ –૯Oછે
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy