________________
બાર ભાવના.
(૪૭૭) निरालम्बा निराधारा, विश्वाधारो वसुन्धरा । यथाऽवतिष्ठते तत्र, धर्मादन्यन कारणम् ॥१०॥
ચોવરાગ, પ્રારા ૪, ૩૦ ૧૮. ચરાચર આ જગતને આધાર પૃથ્વી જે આલંબન અને આધાર વિના રહી છે, તેમાં ધર્મ સિવાય બીજું કાંઈ કારણ નથી.૯૦
सूर्यचन्द्रमसावेतौ, विश्वोपकृतिहेतवे । उदयेते जगत्यस्मिन् , नूनं धर्मस्य शासनात् ॥ ९१ ॥
ચોગરી, મારા ૪, ગો. ૧૨. ખરેખર, ધર્મની આજ્ઞાથી વિશ્વના ઉપકાર માટે આ જગતમાં સૂર્ય અને ચંદ્ર ઉદય પામે છે. ૧. હર્લભાધભાવના –
चिरं गतस्य संसारे, बहुयोनिसमाकुले। प्राता सुदुर्लभा बोधिः, शासने जिनभाषिते ॥ ९२ ॥
તરવાર, ર૦ ૨૦૨. ઘણી યુનિઓથી ભરેલા આ સંસારમાં લાંબા કાળથી ફરતા એવા પ્રાણુને શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા શાસનમાં દુર્લભ એવા બાધિની પ્રાપ્તિ થઈ છે. ૨.